Gujarat Weather Update 15-09-2023
Gujarat Weather: હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં વરસાદની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. આઈએમડીના જણાવ્યા મુજબ આજે રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદની સંભાવના … Read more