Advertising
Advertising

જાણો PM કિસાન સન્માન નિધિ યોજનાનો 15મો હપ્તો ક્યારે આવશે, ખેડૂતોને આપવામાં આવે છે 2000 રૂપિયાની સહાય

Advertising
Advertising
Advertising
Advertising

Pm Kishan 15th Installment: ખેડૂતો એટલે અન્નદાતા કહેવાય છે.જેના કારણે માનવ જીવન ટકી રહ્યું છે.

Advertising
Advertising

સરકાર ખેડૂતો માટે ઘણી યોજનાઓ અમલ મા મૂકે છે અને તેના થી દેશ નાં કિસાનો ને ખુબજ લાભ મળે છે. અને તેઓ આર્થિક અને સામાજિક અને તમામ ક્ષેત્રે તેમનો વિકાસ થાય છે.

Advertising
Advertising

આજે આપડે આવી જ એક યોજના PM kisan 15th Installment How to Check 2023 એટલે કે ખેડૂતો પીએમ કિસાન યોજના મા તેઓ નો 15મો હપ્તો કઈ રીતે ચેક કરી શકશે તેની માહિતી મેળવવાના છીએ.આ યોજના હેઠળ સરકાર ટૂંક સમયમાં 15માં હપ્તાની રકમ આપવા જઈ રહી છે.

યોજના નું નામપ્રધાનમંત્રી કિસાન યોજના 2023
સહાય2000/- લેખે વાર્ષિક 6000/- ની વાર્ષિક સહાય મળે છે
રાજ્યદેશ નાં તમામ રાજ્યો
લાભાર્થીદેશ નાં ખેડૂતો
કેટલામો હપ્તો15મોં હપ્તો

સરકાર આ સહાય નાના ખેડૂતોને ત્રણ હપ્તામાં આપવામાં તૈયારીમાં છે. આવનારી ૨૦૨૪ પહેલાં ભારત સરકાર દ્વારા ખેડૂતોને છ હજાર રુપિયાથી વધારીને આઠ હજાર રુપિયા આપશે.

પીએમ કિસાન યોજના નો 15 મો હપ્તો તમામ ખેડૂતોના ખાતામાં તા. 15 નવેમ્બર 2023 ના રોજ DBT ના માધ્યમથી સીધો બેંકખાતામા જમા કરવામાં  આવશે. દેશના 8 કરોડ ખેડૂતોના ખાતામા સીધો આ હપ્તો જમા કરવામા આવનાર છે.

તમારા હપ્તાનું સ્ટેટસ આ રીતે તપાસો

➥હપ્તાનું સ્ટેટસ જોવા માટે, તમે PM કિસાનની વેબસાઇટ પર જાઓ.

➥હવે Farmers Corner પર ક્લિક કરો.

➥હવે Beneficiary Status વિકલ્પ પર ક્લિક કરો.

➥હવે તમારી સાથે એક નવું પેજ ખુલશે.

➥અહીં તમે તમારો આધાર નંબર, મોબાઈલ નંબર દાખલ કરો.

➥આ પછી તમને તમારા સ્ટેટસ વિશે સંપૂર્ણ માહિતી મળશે.

તમારું સ્ટેટસ જુઓ અહીં ક્લિક કરો

નવા લિસ્ટ માં નામ છે કે નહિ અહીંથી જુઓ

➥સૌ પ્રથમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.

➥અહીં ફાર્મર્સ કોર્નર પર ક્લિક કરો અને આમ કરવાથી એક નવું પેજ ખુલશે.

➥અહીં PMKSNY લાભાર્થી યાદીનો વિકલ્પ પસંદ કરો અને હવે ફોર્મ ખુલશે. આમાં પહેલા રાજ્યનું નામ, પછી જિલ્લો, બ્લોક અને ગામ પસંદ કરો.

➥વિનંતી કરેલી બધી માહિતી ભર્યા પછી, ગેટ રિપોર્ટ પર ક્લિક કરો અને આમ કર્યા પછી, તમારા ગામના પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓની સૂચિ તમારી સામે ખુલશે.

➥આ યાદી જોઈને તમે જાણી શકશો કે તમારું નામ લાભાર્થી ખેડૂતોમાં છે કે નહીં.

નવા લિસ્ટમાં તમારું નામ જોવા અહીં ક્લિક કરો

ખેડૂતોએ eKYC અપડેટ કરવું જરૂરી

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 15 માં હપ્તા માટે ખેડૂતોએ eKYC અપડેટ કરવું જરૂરી છે. જો કોઈ ખેડૂતો આ નહીં કરો તો યોજનાના લાભથી વંચિત રહી શકો છો. આ યોજના દ્વારા દર વર્ષે ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયાની સહાય ટ્રાન્સફર કરવામાં આવે છે. આ રકમ 2,000 રૂપિયાના ત્રણ સરખા હપ્તામાં ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવે છે.

ટોલ ફ્રી નંબર પર કરો સંપર્ક

ખેડૂતોને આ યોજનાને લગતી કોઈપણ સમસ્યા હોય કે મુશ્કેલી આવે તો તેઓ ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા ટોલ ફ્રી નંબર 155261 / 011-24300606 પર સંપર્ક કરી શકે છે.

Advertising
Advertising

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top