Advertising
Advertising

આ તારીખથી ગુજરાતમાં ફરી મેધરાજા તોફાની બેટિંગ કરશે.જાણો સપ્ટેમ્બર મહિનામાં કેવો વરસાદ પડશે.

Advertising
Advertising
Advertising
Advertising

Ambalal Patel Gujarat Rain Prediction: જુલાઈમાં રેકોર્ડબ્રેક વરસાદ બાદ ઓગસ્ટમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાને બાદ કરતા ગુજરાતમાં વરસાદમાં ઘટાડો જોવા મળ્યો. આ સાથે જ જગતના તાત પણ ચિંતાતૂર થઈ ગયા છે. ઓગસ્ટમાં વરસાદ હાથ તાળી આપીને જતો રહ્યો હોય તેવું લાગ્યુ. પરંતુ સપ્ટેમ્બર મહિનો કોરો નહિ જાય. સપ્ટેમ્બર મહિનાની આગાહી આવી ગઈ છે. હવામાનશાસ્ત્રી અંબાલાલની આગાહી મુજબ, ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામશે.

Advertising
Advertising

બે સિસ્ટમ એવી બનશે જે ગુજરાતમાં સારો એવો વરસાદ લાવી શકે છે. સપ્ટેમ્બરની શરૂઆત અને ત્યાર પછી 10 સપ્ટેમ્બરની આજુબાજુ પણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે.

Advertising
Advertising

આ પણ વાંચો :- વર્ષો પહેલાં ડિલીટ થયેલા ફૉટા 2 મિનીટમાં પાછા મેળવો

બંગાળના ઉપસાગર પર સિસ્ટમ!
અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે બંગાળના ઉપસાગર પર ગજબની ભારે સિસ્ટમ બની રહી છે. તારીખ 4થી 10 સપ્ટેમ્બર દરમિયાન આ સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. જેના કારણે સપ્ટેમ્બરમાં 4થી 6- 7 સપ્ટેમ્બર દરમિયાન દેશના અન્ય ભાગો જેમ કે ઓરિસા, ઝારખંડ સહિત પૂર્વ ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. કેટલાક ભાગોમાં પૂરની પણ શક્યતા હોવાની આગાહી કરાઈ છે.

સપ્ટેમ્બરની શરૂઆતમાં આવી શકે છે પલટો
અંબાલાલ પટેલના કહેવા મુજબ આ સિસ્ટમના કારણે ગુજરાતમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં જ હવામાનમાં પલટો આવી શકે છે. આમ સપ્ટેમ્બરની શરૂઆત અને ત્યારબાદ 7થી 10 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે.

આ પણ વાંચો :- મોબાઇલમાં દરરોજ 5 મિનિટ કામ કરો ઘરે બેઠા અને મેળવો 500 રૂપિયા દરરોજ

અરબ સાગર ઉપર પણ બનશે સિસ્ટમ!
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના કહેવા મુજબ અરબ સાગર ઉપર પણ એક સિસ્ટમ બની રહી છે. તેમના કહેવા મુજબ અરબ સાગર પર સપ્ટેમ્બરમાં 10થી 14 તારીખમાં એક સિસ્ટમ બની રહી છે .આ બે સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે.

આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ
ગુજરાતના પણ કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તથા પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. પંચમહાલ, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદ પડી શકે છે. તેમના કહેવા મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધી શકે છે. તેમના કહેવા મુજબ આ વરસાદનું વહન ઘણું સારું રહેશે. તેમણે સાથે સાથે એમ પણ કહ્યું કે દેશના પૂર્વના ભાગોની ખબર લઈ નાખે તેવું બની શકે છે.

આ પણ વાંચો :- માત્ર 5 મિનિટમાં 5 લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન મેળવો,વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

વરસાદ ગયો નથી
તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વરસાદ ગયો નથી, વરસાદ આવશે. ચોમાસું મોડું પડ્યું છે. અત્રે જણાવવાનું કે રાજ્યના ખેડૂતો વરસાદ ખેંચાઈ જતા ચિંતાતૂર થયા છે. ત્યારે તેમને કદાચ આ આગાહી મનને થોડી શાંતિ આપે તેવી બની શકે છે.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

પ્રમાણે સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં એટલે કે 1-5 તારીખ સુધી વરાબ જોવા મળશે. ત્યાર પછી 5-9 માં છૂટાછવાયા અથવા સામાન્ય અથવા ઓછા વરસાદની શક્યતા જણાવી છે.

આગાહીમાં વધારે તેમને જણાવ્યું છે કે 10 થી 16 તારીખમાં પણ વરસાદની ઓછી શક્યતા છે. પરંતુ જ્યારે 17 થી લઈને 22 તારીખમાં ગુજરાતના 90% વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી તેમણે જણાવી છે. ત્યાર પછી સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં એટલે કે 22 થી 30 સપ્ટેમ્બરમાં નહીંવત્ અથવા ઓછા વરસાદની શક્યતા તેમણે આગાહી માં જણાવી છે.

ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે https://riyalonline.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.

Advertising
Advertising

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top