ખેડૂતો માટે / પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન લોન્ચ : હવે ખેડુતો ઘરે બેઠાં જાતે જ કરી શકશે આ કામ

પીએમ કિસાન સન્માન નિધિ યોજના નાં લાભાર્થીઓ માટે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નાં લાભાર્થી પીએમ કિસાન મોબાઈલ એપ દ્વારા તેનું સ્ટેટ્સ ઓનલાઇન ચકાસી શકશે.

આ માટે લાભાર્થી પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે અને વધુ માહિતી માટે pmkisan.gov.in પર લોગીન થઈ જાણકારી મેળવી શકશે.

આ પણ વાંચો :- ડિલીટ થયેલા ફૉટા અને કોન્ટેક નંબર પાછા મેળવો 2 મિનિટ માં

PM Kisan App કેવી રીતે ઇન્સ્ટોલ કરવી ?

Step 1: પ્રથમ તમારા ફોન માં Google Play Store

Step 2: Play Store ઓપેન થયા બાદ સર્ચ પર ક્લિક કરો.

Step 3: PM Kisan App નામ દાખલ કરો.

Step 4: ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરો.

Step 5: Apps તમારા ફોન માં (ઇન્સ્ટોલ) ડાઉનલોડ કરો.

Using this app, farmers can : Register, eKYC, Check status, Update details, etc.

આ પણ વાંચો :- તમારા ખાતામાં હપ્તો જમાં થયો છે કે નહિ?? અહિ ક્લિક કરો.

In our country (India), it has been announced to give Rs. 6000 annually to all farmers under the Kisan Samman Nidhi Yojana. With the help of this mobile application,
you can easily get your name and information related to PM Kisan scheme. This application is made for
your information only.

देश के किसानों को राहत देने वाली स्कीम प्रधानमंत्री किसान सम्मान निधि योजना के तहत सालाना 6000 रुपए की रकम 3 किस्तों में दी जाती है.

➥આ એપ્લિકેશન તમને PM Kisan નામથી પ્લે સ્ટોરમાં જોવા મળશે. ડાઉનલોડ કર્યા બાદ એપમા તમને ઘણા ઓપ્શન મળશે. જેની માટે તમારે સૌથી પહેલા રજીસ્ટ્રેશન કરવું પડશે.

➥રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને હોમ પેજ ઉપર આધાર કાર્ડ એડિટ કરવાથી લઈને ઇન્સ્ટોલમેન્ટ ચેક કરવા સુધીનાં તમામ ઓપ્શન મળશે.

આ પણ વાંચો :- શું તમે જાણો Google ના CEO સુંદર પિચાઈ નો પગાર કેટલો છે??

➥જો તમે ઇન્સ્ટોલેશન ને લગતું સ્ટેટ્સ ચેક કરવા માંગતા હો તો તમારે ઇન્સ્ટોલેશન ચેક નાં ઓપ્શન પર ક્લિક કરવું પડશે.

➥ત્યાર બાદ એક પેજ ખુલશે જ્યાં બેન્ફિટ સ્ટેટ્સ માં તમારો આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર અથવા બેંક ખાતા નંબર એન્ટર કરવો પડશે.

➥નંબર એન્ટર કર્યા બાદ સબમિટ નાં ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ ઇન્સ્ટોલમેન્ટ નુ સ્ટેટ્સ તમે તપાસી શકશો, એટલે કે કેટલા હપ્તા તમારા ખાતામાં જમા થયા છે તે જાણી શકશો.

⁠⁠⁠⁠⁠➥સરકારે આ નિર્ણય ખેડૂતોનાં હિત માટે લીધો છે. જેથી હપ્તાની જાણકારી મેળવવા માટે ખેડૂત મિત્રોને સરકારી દફતરે ધક્કા ન ખાવા પડે.

આ પણ વાંચો :- મોબાઇલમાં દરરોજ 5 મિનિટ કામ કરો ઘરે બેઠા અને મેળવો 500 રૂપિયા દરરોજ

ક્યાં ખેડૂતોને સહાય મળે છે?

પીએમ સન્માન નિધિ યોજના અંતર્ગત 2 હેકટર સુધીની સંયુક્ત જમીન ધરાવતા ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. અત્યાર સુધી ખેડૂતોને પીએમ સન્માન નિધિ યોજનાના 8 હપ્તા મળી ચૂક્યા છે. આ યોજનાને કારણે ખેડૂતોને બે-બે હજાર રૂપિયા ત્રણ હપ્તામાં સરકાર તરફથી આર્થિક સહાય મળે છે.

Check your name in pm Kisan Samman Nidhi yojana list. All the information about scheme is given in our application, although the application is not official but on this application you will be taken to the government website, from which you can take all the information about the PM kisan nidhi scheme, which of your the installment has been transferred to your bank account and which date is it.

આવીજ અવનવી માહિતી દરરોજ વોટ્સએપમાં મેળવવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

ખાસ નોંધ:- આપેલ તમામ સમાચાર અન્ય પોર્ટલ પરથી એકત્રિત કરીને આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેની સૌ લોકોએ જાણ લેવી. આપેલ સમાચાર માં જે કઈ પણ લખેલ છે તેના માટે https://riyalonline.com જવાબદાર નથી. તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા જે તે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પછીજ નિર્ણય લેવો. અહીં અમે કોઈ પણ લોકોને હાનિ પોહ્ચે એવા લેખ ક્યારેય પોસ્ટ કરતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *